Enjoy LIVE,I love NADIAD

Enjoy LIVE,I love NADIAD
Click below to view live,

PATEL LIVE

Wednesday 28 September 2011

ચેતક સ્પોર્ટસ કલબની નવરાત્રીની ફરી શરુઆત .. તૈયાર છો ને??

તા ૧૧-૧૦-૧૯૮૮ ના રોજ પોળો અને મહોલ્લામાં થતા ગરબાના સ્થાને સૌ પ્રથમ પાર્ટી પ્લોટ ગરબાની શરુવાત ચેતક સ્પોર્ટસ કલબે કરી.તે સમયે મંગલદિપનુ પ્રાગ્ટય કરતા શ્રી સુમનભાઇ શેખ, ભાસ્કરભાઇ દેસાઇ અને ચંન્દ્રવદનભાઇ શાહ નજરે પડે છે અને આ સાથે દિશા વ્રૂદના તાલે જે સૌપ્રથમ ગરબાનુ પગલુ ઉપડ્યુ તેની અલભ્ય તસવીર મનહરકાકાના સૌજન્યથી મળેલ છે.. મીત્રો આજે રાત્રે ૧૪ વર્ષ પછી ફરી બમણા જોરશોર અને ઉત્સાહથી ચેતક સ્પોર્ટસ કલબની નવરાત્રીની ફરી શરુઆત થશે.. તૈયાર છો ને??

No comments:

Post a Comment